Blogs And Poems

  • 2.4k
  • 1
  • 878

BLOGLife Is A Game આવું કેમ કહેવાય છે એ છેક હવે સમજાયું કારણ કે જેમ Gameમા એક Level પાર કર્યા બાદ બીજો અઘરો Level આવે છે એમ Lifeમા પણ એક સંઘર્ષ પછી બીજા અઘરા સંઘર્ષો આવતા જ રહે છે અને એ આવતા રહેવાના જેમ Gameમા દરેક Level અઘરા હોય છે એ રીતે. Gameની શરૂઆત બહુ સહેલી હોય છે એમ જિંદગીની શરૂઆત પણ સહેલી હોય છે. જેમ Levelને પાર કરવા માટે આપણે Boosterની મદદ લઈએ છીએ એજ રીતે આપણે કોઈ સમસ્યાનો ઉકેલ લાવવા કોઈ વડીલની મદદ લઈએ છીએ જે