Unexpected Love

  • 2.8k
  • 1
  • 712

આકાશ શોટઁ અને ટી-શટઁ પહેરીને તેની હોસ્ટેલની સેકન્ડ ફલોરની પાળી ઉપર બેઠો હતો. તેના બેન્ને પગના સ્લીપર નીચે જમીન તરફ જોઇ રહ્યા હતા.નીચે મેદાનમા તેની હોસ્ટેલના થોડાક છોકરાઓ વોલીબોલ રમી રહ્યા હતા.કોઇ વળી મેદાનમા કેરમ બોડઁ રાખીને લાલ કલરની કુકરીને પાડીને કિંગ બનવા મથામણ કરી રહ્યા હતા.બે ચાર છોકરાઓ તેને ધોયેલા કપડા દોરી ઉપર સુકવી રહ્યા હતા.કોઇ વળી કાનમા ઇયર ફોન નાખીને પોતાની ગર્લફ્રેન્ડ સાથે પ્રેમનો સંવાદ માણી રહ્યા હતા.કેન્ટીનમા અમુક છોકરાઓ ચા-નાસ્તો કરી રહ્યા હતા.ભણેશવરીયો બુકમા માથુ નાખીને,સમજણ ના પડે તેવા ટોપીકો ગોખી રહ્યા હતા.તો કોઇ વળી લાઉડ સ્પીકર કરીને રેપ સોંગ