ચશ્મા ઉતારો સહેલાઇ થી

(13)
  • 8.3k
  • 3
  • 2.1k

નંબર ના ચશ્મા ઉતારો - સફળ અને સુરક્ષિત,અને અજમાવેલા ઉપાયો મિત્રો, નંબર ના ચશ્મા આવે,એટલે ઘણી બધી તકલીફો પડતી હોય છે.મને પોતાને વર્ષો થી નંબર છે ૫-૫ બંને આંખ માં,અને ચશ્મા ના લીધે કેટલું હેરાન થવાય એ મને ખબર છે.દરેક વસ્તુ માં બહુ ધ્યાન રાખવું પડે છે. - ચશ્મા સતત સાચવીને જોડે જ રાખવા પડે,વધુ નંબર હોય તો આખો દિવસ પહેરવા પડે. - વરસાદ માં પલળીે શકાય નહિ,બાકી કઈ દેખાય નહિ. - સ્ત્રી ઓ ને તો પ્રસંગોપાત મેક અપ, સુંદર વસ્ત્રો અને આભૂષણો પહેરીને પાછા ચશ્મા પહેરવાના,અથવા લેન્સ હોય તો અમુક ને જ ફાવે બાકી પહેરી શકાય નહિ. - ચશ્મા