શુ છોકરી હતી એ...? - 5

  • 2.7k
  • 857

શુ છોકરી હતી એ...?!! (ભાગ 5) (સાહિલ 10thનાં લીધે જુડો ક્લાસ છોડે છે. બધાને મળીને તે નવી સ્કૂલ જોઈન્ટ કરે છે જયાં નવા મિત્રો તેને એક ગર્લફ્રેન્ડ બનવા માટે દબાણ કરે છે. માટે સાહિલ ક્લાસમાં લિઝા નામની એક છોકરીને GF બનવા માટે પ્રપોઝ કરે છે. આ સાંભળીને લિઝા કહે છે what..? અને હવે આગળ...) ** " what..? " મે કહ્યુ, " લિઝા મે આપને કહ્યુ તો ખરાં કે, હુ અંહી ભણવા આવ્યો છું પણ ફ્રેન્ડલોકોનાં લીધે મારે GF બનાવી જ રહિ. " લિઝા એ પુછ્યું, " તો શુ, તને હુ જ મળી હતી ? " " મને લાગ્યું કે તુ