હે કાના તને તો આખી દુનિયા યાદ કરે છે. અમે પણ યાદ કરીએ છીએ રાત અને દિવસ.જાણે મને એવુ લાગી રહ્યું છે કે તને અમારી યાદ કેમ આવે? હે કાના જયાં તમારી ઈચ્છા વગર સૂર્ય પણ ઊગતો નથીં, પૃથ્વી ફરતી નથીં ને વૃક્ષનું પાન પણ હલતું નથી. હે નંદલાલ હું તમને હાથ જોડીને કહું છું એક પણ શ્વાસ તમારાં નામ વગર નથીં લેતી. શરદ પૂનમ ની રાત આવે ને કાના સાચે તારી બહું યાદ આવે. શરીર થી હું ઘરે હોય પણ મારુ મનડું તમારી સાથે રાસ રમે. કાના જયાં સુધી તું મને