હક નો ભરોસો

  • 3.2k
  • 2
  • 959

હક નો ભરોસો એ એક વિશ્વાસ ની શરૂવાત છે. એવી એક વ્યક્તિ જેની જોડે તમે ગમે તે સમયે એની જોડે ભરોસો કરી ને તમે વિશ્વાસ મૂકી શકો છો.એ એક એવી વાત જેની આપણ ને તો ખબર જ હોય છે,કે થઈ જશે.નવાઈ લાગે છે ને ...???? આ વાત હાલ ના સમય માં તમને સમજાશે નઈ.એના માટે હું એક નાની એવી એક વાર્તા થી સમજુતી આપું.એક નાનું એવું ગામ હતું.ત્યાં એક નાનું ગરીબ કુટુંબ વસવાટ કરતું હતું.જે પોતાના રોજ નું રોજ કામ કરી ને પોતાના ઘર ચાલતું હતું.કુટુંબ માં ત્રણ લોકો જ હતા.માં,અને બે ભાઈ..બે ભાઈ નાના હતા એ જ સમય માં એમના