ધ્યેય દિ જાન - 3

  • 3.1k
  • 1.4k

જાન મને બધું એટલે કેતી હું એને સમજતો અને સારાત્મક વિચારો આપતો નોતો મારામાં સ્વાર્થ કે એનામાં સ્વાર્થ એનેજ મિત્રતા કેવાય એવીજ મિત્રતા અમારે હતી, ના છૂટકે ઋષિ સાથે સગાઇ કરવી પડી એવું લાગતું મન એનું ધ્યેય માંજ હતું, ધ્યેય નો પરિવાર પણ જૂની રૂઢિ ધરાવતો આવનારી છોકરીને બાર જવાની છૂટ નોતી ઘરમાંજ બંધાઈને રેવાનું ઘરકામ સિવાય દખલ નહિ કરવાની અને લવ મેરેજ ના વિરોધી હતા ધ્યેય એટલે ઘરે પણ કઈ શકેએમ નોતો, મનમેળ થાય તોજ પ્રેમ થાય પણ પરિવાર નો મેળ થાય તોજ લગ્ન થાય એવું શક્ય નોતું, કાઠિયાવાડ માં લગ્ન માટે છોકરાની ઘરથી માંગુ જાય બંનેના સગા વાત