લાગણી - 2

  • 4.6k
  • 1.5k

આગળ ના અંક મા જોયૂ કે નાથી બા હોસ્પીટલ મા દાખલ કરેલા તેમના પતિ ભોળાભાઈ વિશે ચિંતાગ્રસ્ત છે અને તેમની વ્યથા જીગર ને જણાવી અને મન હલકુ કરે છે આગળ ના અંક મા જણાવ્યુ એ પ્રમાણે જીગર નુ પાત્ર મહત્વ નો ભાગ છે , એ કોણ છે ? અને નાથી બા અને ભોળાભાઈ સાથે શું સબંધ ધરાવે છે , વાઁતા લાગણી ભાગ 1 થી આગળ વધે છે, નાથી બા એ મન ને હિંમત આપતા , ધીમે રહી દરવાજો ખોલ્યો અને જોયુ કે મશીન સાથે વાયરો જોડાયેલા છે અને ઓઢેલી ચાદર ધીમે રહી દુર કરી , અને