ચાહત - એક લવ સ્ટોરી - 4

(21)
  • 5.7k
  • 1
  • 1.8k

હવે આગળ, મેં તેમની પર ગુસ્સો કર્યો ને- તેમની ઓફીસ ની બહાર જોરથી હાથ પછાડ્યો અને મને તેમના પર ગુસ્સો આવ્યો પણ તેની તરફ વધારે ધ્યાન નો દેતા ત્યાંથી જલ્દી થી ટેક્સી માં બેસી ને આગળ તેણે શોધવા નીકળી પડ્યો મને ખબર નહોતી કે હું ક્યાં જઈ રહ્યો છું બસ મને ખાલી તેની (વાઈફ )જ ચિંતા હતી હું ગાડી માં બેસી તેની જ યાદો માં હતો ત્યારે મને યાદ આવ્યું કે તે મને ફોન માં ફોટા મોકલતી હતી મેં વિચાર્યું કે