The Unknown Letter-A Love story - 3

  • 3.5k
  • 1.1k

ઘણા પ્રયત્ન બાદ પણ સુપ્રિયાને જ્યારે પાર્થિવ નો નંબર કે અજાણ્યા ચાહક ની કોઈ ખબર ન મળી ત્યારે હારી ને સુપ્રિયા એ છેલ્લો રસ્તો અપનાવ્યો અને એક પત્ર લખી ઘરના લેટર બોક્સમાં મૂકી દીધો એ આશા એ કે કદાચ એ વ્યક્તિ જાતે જ ઘરના લેટર બોક્સમાં થી પત્ર લઈ જાય .બસ પછી તો સુપ્રિયાના રાહ જોવાના દિવસો હતા, રોજ સવારે ઊઠીને અને રાત્રે સૂતા પહેલા એ લેટર બોક્સ ચેક કરી લેતી પરંતુ એમાં પણ એણે નિરાશા જ મળતી. એટલે થાકીને એણે લેટર બોક્સ ચેક કરવાનું જ છોડી દીધું . આખરે ૧૪ ફેબ્રઆરી એટલે કે વેલેન્ટાઇન ડે ના દિવસે સુપ્રિયા