સાચો પ્રેમ - 4 - છેલ્લો ભાગ

(25)
  • 3k
  • 1.3k

એ બધી ખાલી વાતો થાય તને ખબર છે મેં બે કે ત્રણ દિવસ અગાઊ છાપા માં ઍક સત્ય ઘટના આધારિત વાર્તા વાંચેલી તેમાં એવુ હતું કે ભાવનગર જિલ્લા ના ઍક રાજકારણી અને ઍક ઉદ્યોગપતિ બંને ખાસ મિત્રો હતા અને પાડોશી પણ હતા રાજકારણી ની દીકરી અને ઉદ્યોગપતિ ના દીકરા વચ્ચે પ્રેમ સબંધ બંધાયો એટલું બોલી ને સુરજ પાણી પીવા રોકાઈ ગયો. અને નિશા સુરજ ની સામે જોઈ રહી બે મિનિટ પછી તે બોલી આગળ શુ થાય છૅ એ તો કહે જલદી? સુરજ કહે પછી બંને એ ભાગી ને લગ્ન કરી લીધા તેના થી દીકરી ના માતા