વિદાય સમારોહ

  • 5.3k
  • 1
  • 1.7k

આમ તો આ શબ્દ સાંભળી મનમાં કેટલો ઉમંગ થાય છે પણ બીજી તરફ એટલો જ ડર લાગે છે. જે મિત્રો સાથે આપણા જીવનના અમુલ્ય પળો વિતાવ્યા એ મિત્રો આજે આ સમારોહ પછી દુર થશે. હા, એ તો ખરું કે મિત્રો ખાલી નજરો થી દુર થશે દિલ થી નહિ, આ સમારોહમાં કેટલાક વચનો લેવામાં આવ્યા, કોઈ એક દિવસ પસંદ કરવામાં આવ્યો કે એ દિવસે આખુ ગ્રુપ ફરી પાછુ ભેગું થશે, પણ દરેક એ વાત જાણે છે કે કદાચ આપણે પાછા ના પણ મળીયે. કદાચ આ સમારોહ આપણી છેલ્લી મુલાકાત હોય .પણ હા એ તો છે કે, મિત્રતા તો એ