પુરવધારણા

(15)
  • 3.3k
  • 1.2k

ભારતમાં હાલ જ કોરોના વાઇરસ પ્રવેશી ચુક્યો છે . કર્ણાટક , દિલ્હી , રાજસ્થાન અને ગુજરાતમાં પણ ક્યાંક ક્યાંક પોઝિટીવ તો ક્યાંક નેગેટિવ કેસ નોંધાયા હતા . કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારમાં કટોકટી જેવી પરિસ્થિતિ હતી ડૉ.અવિનાશને અમદાવાદ-ગાંધીનગર જિલ્લાના કેસ જોવા માટે પસંદ કરવામાં આવ્યા હતા . ફાગણ મહિનામાં હોળી પછીનો સમય હતો અને ડૉ.અવિનાશ એસ.જી હાઇવે , ગોતા ચોકડી પર ઉભા હતા . રજાઓ પછીનો સમય હોવાથી આ સ્થળ પર ભારે ભીડ હતી અને ઘણા લોકો સામાન લઈને ત્યાં ઉભા હતા . આજે અચાનક એમની ગાડી ખરાબ થઈ ગઈ હોવાથી ડૉ.અવિનાશ બસ આવે એની વાટ જોઈને