ધ એક્સિડન્ટ - 27 - છેલ્લો ભાગ

(65)
  • 5.3k
  • 4
  • 2k

બંદૂક ની ગોળી બંદૂક ને છોડી ને એક અનિશ્ચિત વેગ સાથે બંદૂક ની નળી માં થી નીકળી હતી જાણે કે પાણીદાર ઘોડા ને ચાબુક મારી ને એનો માલિક રેસ માં દોડાવતો હોય.... ધ્રુવ ની છાતી માં ગોળી વાગે છે... ધ્રુવ ગોળી વાગતાં જ નીચે પડી જાય છે, હાથ માં થી માઇક પડી જાય છે... ત્યાં જ પ્રીશા જોર થી બોલી ઉઠે છે .... ધ્રુવ... અને એ ધ્રુવ તરફ ભાગે છે. .. મિસ્ટર પ્રકાશ ધ્રુવ ને સંભાળવા ધ્રુવ માટે ધ્રુવ જોડે પહોંચે છે.... નીચે તરફ બધાં લોકો ગોળી નો અવાજ સાંભળી ને દોડાદોડ કરે છે....((આ તરફ Sunrise industry નો માલિક ત્યાં