ધ એક્સિડન્ટ - 26

(38)
  • 4.1k
  • 2
  • 1.8k

ઇન્સ્પેક્ટર:- ધ્રુવ હવે જે કરવા જઈ રહ્યા છીએ એ થોડું રિસ્કી અને પાગલપન જેવું કામ છે પણ કરવું એટલું જ જરૂરી.....તું તૈયાર છે?ધ્રુવ:- સર.... સચ્ચાઈ સામે લાવવા માટે કઈ પણ કરી શકું છું.ઇન્સપેક્ટર:- તારા થી મને આજ આશા હતી.ધ્રુવ:- yes sir...ઇન્સપેક્ટર:- ધ્રુવ કાલે હું તમને બધી વસ્તુ સમજાવી દઈશ.......ધ્રુવ:- સર ok... તમે કહેશો એ હું કરીશ બસ ગુનેગાર ને સજા આપવામાં કસર ના રાખતાઇન્સપેક્ટર:- ધ્રુવ ભરોસો રાખ, ન્યાય મોડા મળશે પણ જરૂર મળશે.પ્રીશા:- અમને તમારા પર ભરોસો છે સર....ઇન્સપેક્ટર:- હા મિસિસ પ્રીશા .... thanks...ધ્રુવ:- સર હાલ અમે ઘરે જઈએ...!?ઇન્સપેક્ટર:- હા ધ્રુવ જઈ શકો છો.(ધ્રુવ - પ્રીશા બધાં ઘરે જાય છે....ઘર