AFFECTION - 24

(26)
  • 4.4k
  • 1.7k

ડોકટર્સ શોક ટ્રીટમેન્ટ ની તૈયારી કરીને ઉભા હતા.મુખ્ય ડોકટરે નર્સ ને સૂચના આપી અને શોક દેવાના ચાલુ કર્યા. ત્રણ..બે...એક.. ત્રણ..બે..એક.. ત્રણ..બે..એક.. બોલીને તેમને ત્રણ વખત છાતી માં જબરદસ્ત ઝટકા આપ્યા.પછી નર્સને વોલ્ટેજ વધારવાનું કહ્યું અને બીજા જ ઝટકા માં મારી આંખો ખુલી ગઈ.ડોકટરે મને હોશમાં આવેલો જોઈને તરત જ શોક દેવાનું બંધ કર્યું ને મને બીજા રૂમ માં લઇ જઇને મારા બીજા રિપોર્ટ્સ કર્યા. આંખો નીચે કાળા કુંડાળા અને ચેહરા ની પથારી ફરી ગઈ હતી આટલા દિવસ બેભાન રહ્યા બાદ અને એમાંપણ ડોકટર ની હાઈ વોલ્ટેજ શોક ટ્રીટમેન્ટ. શરીર માં હજુ પણ કરંટ અનુભવાતો હતો.હું કોમાની બહાર આવી ગયો છુ