પ્રેત યોનિની પ્રીત... - 15

(101)
  • 5.6k
  • 7
  • 3.5k

પ્રકરણ-15પ્રેત યોનીની પ્રીત "વિધુનાં બનાવેલાં પ્લાન પ્રમાણે વૈદેહીએ માંને મનાવી લીધી અને બન્ને જણાં ખૂબ ખુશ થઇ ગયાં. વિધુએ જવાની ટીકીટ ઓનલાઇન બુક કરી દીધી બંન્ને જણાં સુરતથી સોમનાથ 14 થી 15 કલાકનો રન હતો. સવારે 7.00 વાગ્યાની બસ હતી રાત્રે 9 વાગે પહોચાડશે એવું કીધું વિધુએ રાત્રે જ ઓનલાઇન હોટલ બુક કરાવી દીધી. સોમનાથ મંદિરની નજીકની જ બધું નીપટાવીતે સંતોષ થયો. એણે વૈદેહીને ફોન કરીને જણાવ્યું બધુ જ બુક થઇ ગયુ છે એટલું સારુ છે બધુ જ ઓનલાઇન બુક થઇ જાય છે કેટલી શાંતિ-પણ સવારની આ દિવસની સફર છે જતાં જતાં બધુ જોતાં જોતાં જઇશું અને ત્યાંથી રાત્રે 8.00