થશરનું રહસ્ય ભાગ ૨

(36)
  • 3.5k
  • 3
  • 2.2k

સમયગાળો : વર્ષ ૨૦૦૫ એક ત્રીસીમાં પહોંચેલો પુરુષ નામ નીલકંઠ , ખગોળશાસ્ત્રની ડિગ્રી ઉપરાંત નાસામાં કામ કરી ચુક્યો હતો , તે એક ફાઈલ લઈને જુદા જુદા સરકારી દફ્તરો તેમજ મંત્રાલયોના આટાફેરા મારી રહ્યો હતો. પાછલા એક વરસથી તે પ્રયત્ન કરી રહ્યો હતો , પણ કોઈ સરકારી અધિકારી તેની વાત કાને ધરવા તૈયાર ન હતો . કોઈ તેને કહેતું કે તમારી આ કાલ્પનિક વાતોમાં અમને રસ નથી તો કોઈ કહેતું કે આ અમારા ડિપાર્ટમેન્ટ નું કામ નથી તો કોઈ એમ કહેતું કે તમારી પાસે ફક્ત કાગળ છે કોઈ સબૂત હોય તો લાવો . છતાં સ્વભાવે જિદ્દી એવો નીલકંઠ બમણા જોશથી પોતાના