પ્રિંસેસ નિયાબી - ભાગ 7

(26)
  • 4.5k
  • 1
  • 2k

આ તરફ સવારમાં મોઝિનો ને મળવા માટે લુકાસા...સા..આ ......આવી. એનો ચહેરો ઉતરી ગયેલો હતો. લુકાસા: પ્રણામ જાદુગર મોઝિનો.ઉત્સાહ સાથે મોઝિનો બોલ્યો, ઓહ....લુકાસા.....સા...પણ એ આગળ કઈ બોલે એ પહેલા એની નજર લુકાસા ના ચહેરા પર ગઈ. એણે લુકાસાના ચહેરાની ઉદાસી જોઈ લીધી.લુકાસા: જાદુગર........મોઝિનો: કોઈ વાંધો નથી લુકાસા.....સા....હજુ આપણી પાસે સમય છે. તું આમ ઉદાસ ના થા. તારા આ સુંદર ચહેરા પર આ ઉદાસી સારી નથી લાગતી.લુકાસા ઉદાસી સાથે બોલી, જાદુગર મને તમારી ચિંતા થાય છે. સમય વીતી રહ્યો છે. ને આપણ ને હજુ કઈ ખબર નથી.મોઝિનો લુકાસા ની પાસે આવ્યો ને બોલ્યો, એય.....રૂપસુંદરી. તું શાંત થઈ જા. હજુ આ મોઝિનો છે. તારે