તલપ અને દેવલની એન્ટ્રી થઈ.કોલેજમાં રોજ બૂમો નાખી દેવલની જાણ કરતા લોકો ઉદાસ થઈ ગયા હતા.આજે તેમને મેહેસૂસ થયું કે,ના દેવલ તો રોમિલથીજ શોભે છે.અત્યાર સુધી લોકો દેવલનેજ કોલેજની રોનક માનતા હતા પણ, પહેલીવાર આખી કોલેજને ખ્યાલ આવ્યો કે દેવલનું અજવાળું તો રોમિલના પ્રકાશથીજ પ્રસરે છે.આજ પહેલીવાર આખી કોલેજને રોમિલનો ખાલીપો લાગતો હતો. હર યૌવન ઉદાસીથી મઢાઈ ગયું હતું.ચહેરાની રોનક અને હોઠ પરની મુસકાન ક્યાં ગાયબ થઈ ગઈ હતી. પણ, આ બધી ઉદાસીને વિચારો વચ્ચે સૌના હોઠે એકજ સવાલ રમતો હતો કે , રોમિલ ક્યાં ?........આટલા વરસની રોજની જોડીમાંથી એક પારેવડુ