ઓપેરેશન દિલ્હી - ૧૬

(40)
  • 2.9k
  • 3
  • 1.5k

બીજા દિવસે સવારે જ્યારે કાસીમ નો બીજો માણસ જ્યારે ગોડાઉન પર પહોંચ્યા ત્યારે ત્યાં કોઈને હાજર ન જોઈ તેને આશ્ચર્ય થયું. પછી તેણે આજુબાજુ તપાસ કરી ત્યાં પણ કોઈ દેખાયું નહિ. અંદર ગોડાઉનમાં પણ કંઈ હતું નહીં તે ફરીથી બહાર નીકળતો હતો, ત્યાં તેની નજર ભોયરાના દરવાજા પર પડી જે જે દરવાજો ખુલ્લો હતો. તે ત્યાંથી ભોયરામાં અંદર દાખલ થયો તેને ત્યાં સાંભળ્યું કે કોઈ દરવાજા ને ખોલવા માટે પ્રયત્ન કરી રહ્યું હતું. તેણે જઈ દરવાજો ખોલ્યો ત્યાં તેણે ડેની ને જોયો જેને જોઈ તેને આશ્ચર્ય થયું તેથી તેને પૂછ્યું “તું અહિયાં શું કરે છે?”“કહું છું સારું થયું તું આવ્યો.