ધાબા ઉપર

(14)
  • 3.9k
  • 1.3k

# ધાબા ઉપર #વરસાદનાં માયાળુ મોસમનો સમય છે , આકાશમાં બે વિજળીયો જાણે સામ સામી તલવારું લઈ ધીંગાણુ ખેલી રહી હોય એવું દ્રશ્ય સર્જાણું છે ,વાદળાઓ સિંહની જેમ ડણકું દે છે, ધીમે ધીમે વાદળીનાં આંખ માથી હરખના આંસુ ટપકતા હોય એમ વરસાદ વરસી રહ્યો છે. આવા અદ્ભુત કુદરતનાં કૃત્ય વચ્ચે એક નમણી નાજુક નાગરવેલ સમી કન્યા ધાબા ઉપર કુદરતનાં અદ્ભુત સૌંદર્યને ઝાંખું કરતી હતી .અને આ ક્ષણની સાક્ષી પૂરતો હું મારા ઝરુખામાં ઊભો ઊભો ચા ની પ્યાલી સાથે કુદરતની બંને રચનાને નિહાળી રહ્યો હતો ..વરસાદનાં આછા આછા છાંટા એના