વિમાસણની ક્ષણે

  • 4.1k
  • 2
  • 1.3k

વિમાસણની ક્ષણે“હા હું દુઃખી છું, વ્યથિત છું, કારણ...? કારણ કે હું એક સ્ત્રી છું.મને બાળપણથી જ સમજાવવામાં આવ્યું છે કે સ્ત્રી પુરુષનો પડછાયો છે, જે હંમેશા પુરુષની પાછળ જ રહે છે, અને જો આગળ હોય તો પણ ખરેખર તો એ પુરુષના પગ નીચે જ હોય, કારણ કે હું સ્ત્રી છું.પણ ખરેખર તો હું પુરુષની ઢાલ છું, દુઃખ, સમસ્યા, ચિંતા જેવા અવરોધોથી પુરુષને રક્ષુ છું,મારા મનમાં ભલે વિચારોનો વંટોળ ચાલતો હોય પણ પુરુષના મનને હંમેશ શાંત દરિયો બનાવીને રાખું છું, હા, હું એજ સ્ત્રી છું.મને પુરુષ સમોવડી નથી બનવું, એવી નાહકની ઘેલછામાં મને મારું સ્ત્રીત્વ નથી ગુમાવવું, બસ, મારા ભાગનું, મારા