અધૂરી જાણકારી પ્રેમની - 3

  • 3.1k
  • 1.1k

સારાંશ - અગાઉ અધૂરી જાણકારી પ્રેમની નવલકથામાં સાગરના પરિવાર વિશે વાત કરી. અને એમના મમ્મી પપ્પા અને એમના માધવ ગ્રુપ રિસોર્ટની સફર શરૂઆત થઇ છે.અધૂરી જાણકારી પ્રેમની ભાગ 3તો હવે આપણે સાગર જે મિટિંગ માટે સુરતની ટોપ 5 સ્ટાર હોટેલ tgb આવ્યા છેત્યાંનો નઝારો જ્યાં જુઓ ત્યાં બસ આજની ચર્ચા ચાલી રહી છે કે કોણ બનશે અને જવાબ એકજ હતો સાગર હાંસોટી સાથે પણ એના જ ફુઈ નું નામ બોલાતું હતુંનયના પટેલ આ એક નામ જેને સાગરના મનમાં હંમેશા કઈક કરી બતાવવાની ઝંખનાં હતી બસ આજ વાતથી એ મિટિંગ માં તડકતી ટેસ્ટી વાનગી લાવ્યો હતો.રસોઈ સાથે એનો જન્મોજન્મનો નાતો છે.