અધૂરી જાણકારી પ્રેમની - 2

  • 3k
  • 1.2k

અધૂરી જાણકારી પ્રેમની ભાગ 2 વાચક મિત્રો આપણે અગાઉ ના ભાગ 1 માં નવલકથામાં સાગર હાસોટી જે એક વ્યાપારી છે અને એમના મમ્મી પપ્પા વિશે વાત થઈ હવે આગળ.અધૂરી જાણકારી પ્રેમની ભાગ 2 સાગર પોતાની ગાડી પર બેસી આમજ દરિયા કિનારે પોતાના વિચારો નોટમાં લખે એ એનો નિત્યક્રમ હતો. તે પણ ચોક્કસ સમયે ને વારે જ સોમવાર ને બુધવાર .પણ આજે એના આનંદ નો પાર ન હતો .એનું કારણ તો એની સાથે હરીફાઇ કરી રહેલી એમના ખાનદાની કમ્પની ને પછાડી ને નામના મેળવી હતી.આજે એટલો પાગલ થઈ ગયો હતો કે એને સમય નું પણ ભાન ન હતું કે ક્યાં છે ને સમય શુ