તારો સાથ - 8

(12)
  • 3.5k
  • 1.3k

તારો સાથ 8અગાઉ ના ભાગ માં જોયુ કે ધરતી ના એના પપ્પા એ આપેલા ફોન પર msg આવે છે હવે આગળ.hy mari pankhi..hve to mari yad pn na ave tne..કોઈ અજાણયાં નંબર પર થી મેસેજ આવ્યો હતો.તે અચાનક ચોંકી ગઈ. નાસ્તો કરતા કરતા અટકી ગઈ.ત્યાં જ તેના પપ્પા એ પૂછ્યું કેમ ધરું નાસ્તો નહિ કરવો ?ધરતી - ના આ તો ઓફીસ પરથી મેઈલ આવ્યો તો જોઈ લેવ આમ વાત ને તાળી દીધી.ધરતી ના પપ્પા-મનમાં જ બસ દીકરા હું તારો બાપ છું તારી વાતો સમજી જાવ. બસ હવે તું તારા સાગર થી દુર નહિ થાય .સૂરજ ઉગશે ને આથમસે પણ ધરતી પર જ .ચાલો તો