રાહ.. - ૯ - છેલ્લો ભાગ

(44)
  • 6.6k
  • 3.6k

વિધિ:મિહિર હું મજાક નથી કરતી તું જલ્પાને પૂછી લે , તું પણ ખરો છે લગ્નનું લાઈસન્સ માંગે છે, મંગળસૂત્ર સિંદૂર મમ્મીની ઘરે તો ચાલે સિંદૂર ન લગાવી એ તો પણ હો,અને તને હજુ મારી વાત સાચી નથી લાગતી તો લે આ મારો મોબાઈલ અને જો મારા લગ્નનો પીક્સ,હું અને મારો હસબન્ડ ચિરાગ જો.મિહિરે હાથમાં ફોન લઈ સ્ક્રીન પર નજર કરી તો વિધિનો લગ્ન સમયનો પીક્સ જોઈ, કંઈ બોલી શક્યો નહીં વિધિને ફોન આપી,ગળગળા અવાજમાં બોલ્યો વિધુ ભારે થઈ હો,મારી એક ભૂલને કારણે મેં તને ગુમાવી, ચાલ બાઈ હું નીકળું છું હવે એટલું કહી પોતાનું બેગ લઈ મિહિર ઉભો થઈ ચાલવા