થાર મરૂસ્થળ (ભાગ-૩૦)

(29)
  • 3k
  • 3
  • 1.3k

નહીં,તમે ખાય શકો છો હું તમને ના નથી પાડી રહી પણ મને તમે ખાવા માટે ફોર્સ ન કરો.એક પત્ની તેના પતિના શરીરના ટુકડા કેવી રીતે ખાય શકે.કવિતા જીવીત રેહવા માટે તારે આ ટુકડા ખાવા પડશે.મારે નથી જીવું મિલન.મને હવે મરવા દયો રેગીસ્તાનમાં.હું તો બાજ અને સમડીને બોલવી રહી છું.આવો મને ખાવ..!!મારુ શરીર વીંધી નાંખો.!! મારા આત્માને પણ થોડી શાંતિ મળે.હું હવે આ નથી જોઈ શક્તિ મિલન.**************************************બધા મિલન તરફ જોઈ રહિયા હતા.કોઈ જીગરના શરીરના ટુકડા કરી ખાય રહ્યું ન હતું.કિશને ખાવાની શરૂવાત કરી.કેમકે તે છ દિવસથી પાણી અને અન્ન વગર ચાલી રહ્યો હતો.મોં માં નાખવું જરા પણ ગમતું ન હતું.કેમકે બધા