કવિતાના શરીરમાં શક્તિ ન હતી તો પણ તે ઉભી થઇ અને મિલને એક ગાલ પર ચડાવી દીધી.મિલન તે મારો પતિ છે.મારે સામે જ તમને ટુકડા કરી કેમ ખાવા દવ.અને એ પણ તારો ખાસ મિત્ર પણ હતો.હા,કવિતા એ મારો ખાસ મિત્ર પણ હતો અને તારો પતિ પણ હતો પણ હવે તે બે માંથી એક પણ નથી એ તારે સમજવું જોઈએ.***************************************ભલે ઉપર બાજ અને સમડી જીગરના શરીરને ખાય જતા.ભલે એ જીગરના શરીરને વીંધી નાખતા.ભલે હું ભૂખી મરી જાવ આ રેગીસ્તાનમાં પણ જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી જીગરના શરીરને હાથ પણ તમને લગાવા નહિ દવ.મને એમ હતું મિલન કે તું અમને