થાર મરૂસ્થળ (ભાગ-૨૭)

(27)
  • 2.9k
  • 1.3k

દૂર સુધી કોઈ ગામ નથી દેખાય રહયું.મિલન આપડે રસ્તો બદલવો જોઈએ. મને નથી લાગતું કે આ તરફ કોઈ ગામ હશે.ત્રણ દિવસથી આ ભયાનક જેવી જગ્યામાં આપડે છીયે પણ હજુ કોઈ ગામ મળ્યું નથી અને આપડા બે મિત્રો પણ ખોયા.આજે આપણે બીજો રસ્તો પસંદ કરવો જોઈએ.*****************************************ચાલવા માટેનો આજ છેલ્લો દિવસ છે.કાલ પાણી અને કઈ ખાવા ન મળ્યું તો કોઈ આગળ ચાલી શકવાનું નથી માટે રસ્તો બદલો જરૂર છે.રસ્તો બદલીયે તો કોઈ ગામ આવી પણ જાય.તમારા માંથી કોઈએ રેગીસ્તાનમાં કઇ બાજુ અને ક્યાં ગામ છે,તમે જોઈયું છે?નહીં..!!!તો પછી આપડે આ જ તરફ ચાલવું જોઈએ.કેમકે કે એ તરફ પણ કોઈ ગામ આવી શકે