દિલ કા રિશ્તા A LOVE STORY - 21

(53)
  • 5.1k
  • 1
  • 2.6k

( ભાગ- 21) (આગળ જોયું કે તેજલ નો પગ લપસી જવા થી એને પગ માં મોચ આવે છે તેજલ ને મદદ કરતા કરતા રોહન અને તેજલ વચ્ચે દિલ ની લાગણીઓ નું જોડાણ થાય છે હવે જોઈએ આગળ) તેજલ પૂજા અને રશ્મિ સાથે બેસે છે અને રોહન દાંડિયા ની તૈયારી માટે જાય છે બધા મહેમાનો જમી અને રવાના થાય છે ઘર રહેલા મહેમાન આરામ કરવા જાય છે જ્યોતિ બેન એ પૂજા ને કહ્યું કે છોકરીઓ તમે પણ આરામ કરી લો એટલે તેજલ રશ્મિ અને