કીટલીથી કેફે સુધી... - 14

  • 3k
  • 1.1k

કીટલીથી કેફે સુધીઆનંદ(14)ઓફીસનો આજે પહેલો દીવસ છે. કાયમની જેમ હુ ટાઇમ કરતા બે કલાક વહેલો ઉઠયો. રાતે ઉંઘ થોડી મોડેથી આવી પણ; લગભગ સાતેક વાગ્યે પાછી આંખ ઉઘડી. ત્યા કોઇ “બોલીવુડ પીક્ચર” ના ગીત વાગતા હોય એવો અવાજ આવ્યો. મને થયુ કોણ છે આ “નફ્ફટ” માણસ. હાથમા આવી જાય તો એક જાપટ “આંટી દઉં”.હુ પથારી માથી બેઠો થયો. અભય અડધા કપડા પહેરીને પથારીમા બેઠો છે. એક હાથમા પાણીનો ગ્લાસ અને બીજા હાથમા રીમોટ. મજાની વાત તો એ લાગે કે દર દસ સેકન્ડે ચેનલ બદલાવે છે.“યાર સુબહ સુબહ અચ્છે ગાને નહી મીલતે...કરતે કયા હે યે લોગ...યાર સુબહ કો તો આદમી કો