DEVI શોર્ટ ફિલ્મ રીવ્યુ

(40)
  • 5.2k
  • 1
  • 1.6k

DEVI : અમે સેક્સ કરવાનું મશીન નથી...औरत ने जनम दिया मर्दों को मर्दों ने उसे बाज़ार दियाजब जी चाहा मसला कुचला जब जी चाहा धुत्कार दिया (साहिर लुधियानवी)આધુનિક સમય ઘણાને ખટકે છે. કારણકે, આજે બોલવાથી કોઈ ડરતું નથી. દુઃખ, દર્દ કે પીડા જે હોય તે ખુલ્લેઆમ ચર્ચાય છે. ચર્ચાવી જ જોઈએ. બદનામીના લેબલની કોઈને ચિંતા નથી. સોશીયલ મીડિયાએ બધાને કોરું આકાશ આપી દીધું. કોઈ રંગો પોસ્ટ કરે છે તો કોઈ પોતાનું અંધારું. હમણાં "વુમન્સ ડે" ઉજવાયો. એ નિમિત્તે એક શોર્ટ ફિલ્મ પણ આવી... જેનું નામ છે "DEVI"..13 મિનિટમાં આ શોર્ટ કલીપ ઘણું બધું કહી જાય છે. ડાયરેકટર પ્રિયંકા બેનર્જીએ વીણી વીણીને