જીભ એટલે વાણી

  • 4.2k
  • 1
  • 1.1k

કવચ.. કવચ શબ્દ સાંભળીને આપણને શું યાદ આવે, પુરાણો માં જોયેલા કે વાંચેલા રામાયણ કે પછી મહાભારત માં હોય ને દેવો નું સુરક્ષા કવચ બાંધેલું. કવચ ને કોઈ ભેદી શકે એવા બાણો હોય છે. જે કવચ ને તોડી નાખે છે. આ તો વાત આપણે સમજવા માટે હતું કવચ શું અને કેવી રીતે તોડી શકાય. આપણે વાત કરીએ જરા આપણાં વ્યક્તિત્વ ની! આપણું વ્યક્તિત્વ ની આસપાસ કોઈ કવચ છે, કે જેણે કોઈ ભેદી શકે ! તો હું કહીશ કે હા, આપણાં વ્યક્તિત્વ ની આસપાસ એક બહુજ મોટું સુરક્ષા કવચ છે.આપણી આસપાસ જે સુરક્ષા કવચ લઈને આપણે બેઠાં છે, એનું નામ છે