કાગળ - ભાગ 1

  • 4.3k
  • 1.7k

થોડી વાર પહેલાં પડેલા વરસાદ થી વાતાવરણમાં પ્રસરેલી સોડમ મનને મંત્રમુગ્ધ કરી રહી છે, મધ મસ્ત બની આભે ચડેલ ચાંદલીયો આજે કટાર બની કાળજે ઘા કરી રહ્યો હતો, આવાં પ્રક્રૂતિ ના અદમ્ય રુપ ને જોઈ કવિ, લેખકો, સંગીતકાર, પ્રેમી ની માફક એક તરૂણ વય નો બાકળ કોરા કાગળ પર પોતાની કલ્પના ઉતારી ને દુનીયા ની રીત ભાત ને આકાર આપી રહ્યો છે.આટલી નાનકડી વયે પોતાની કલ્પના નુ ચિત્રણ કરી રહેલ બાળક પોતાના વિચારો ને ગતી આપી રહ્યો હતો. દુનીયા ના નકલી ચહેરા થી દુર, કુદરતના વર્ણપટો ને સમજવાં અને સમજાવવા લાગેલા આ તરુણ વય નો બાળક પ