પ્રેમ નો સાચો અથૅ

  • 5.9k
  • 1.7k

પ્રેમલક્ષણા ભક્તિ જેને પ્રગટી તેને કરવું પડે નહીં કાઈ રે, સદગુરૂ વચનની છાયા પડી ગઈ તેને અઢળક પ્રેમ ઉરમાંય રે.... -ગંગાસતી આ વાત એ છે કે પ્રેમ મૃત્યુ કરતાં પણ વધારે શકિતશાળી હોય છે સાવિત્રી નો સત્યવાન માટે નો પ્રેમ એટલો પ્રબળ હતો કે તેણે સત્યવાન ના જીવન માટે યમરાજ સાથે પણ સંધષૅ કયો હતો અને પોતાના સમપૅણભાવ તથા સમજદારી થી સફળતા પણ મેળવી હતી. પ્રેમ ની તાકાત અદ્રિતીય હોય છે, કારણ કે પ્રેમ થકી જ વ્યક્તિ પૂણૅતા પ્રાપ્ત કરતી હોય છે. પ્રેમ માં એવી શક્તિ હોય, જે અસંભવ ને પણ સંભવ બનાવી શકે છે. પ્રેમ અમાસ ની રાત ચંદ્ર