લોસ્ટેડ - 2

(80)
  • 6.4k
  • 4k

"એ તું જ હતો રયાન હજારોની ભીડમાં પણ હું તને ઓળખી શકું છું, હું તને શોધીને રઈશ. તારે મને મળવું પડશે અને મારા બધા જ સવાલના જવાબ પણ આપવા પડશે. તે જે કર્યુ એના જવાબ આપવા પડશે; હું તને છોડીશ નઇ, જસ્ટ વેઈટ એન્ડ વોચ." "આર યૂ લોસ્ટેડ?" જાણવા માટે જઈ આવો લોસ્ટેડ ના સફર પર મુસાફર બનીને