રાહ... - 3

(22)
  • 2.3k
  • 3
  • 1.2k

(આગળના ભાગ માં હરિદ્વાર માં પૂજા જાય છે. એક જ દિવસ માં બધાં ના દિલ જીતી લે છે . કુંભમેળા નિમિત્તે ત્યાં ભેગા થયેલા છે. હવે આગળ..) " પૂજા ઓ પૂજા " અવાજ સાંભળીને પૂજા ઝડપથી બેઠી થઈ , પરેશભાઈ ને જોયાં , આજુબાજુ જોયું તો એ ટ્રેન માં હતી .વર્તમાનમાં તરતજ આવી . બોલી : "હા , મોટાભાઈ , " " ચાલ ,આપણે ઉતરવા નું છે ." પરેશભાઈ એ કહ્યું . " કેમ , આપણે તો અમદાવાદ જવાનું છે ને મોટાભાઈ ? " પૂજા એ પૂછ્યું . " હા હા અમદાવાદ જ પણ આપણે