પાણી, વન, ચકલી બચાવો.

(17)
  • 6k
  • 1
  • 961

વિશ્વમાં માનવીનો જન્મ જે સૃષ્ટિમાં થયો છે તેને જાળવવાની ફરજ યાદ કરાવતો મહિનો એટલે માર્ચ મહિનો.... ચક ચક કરતા આંગણું ગજવતા ચકીબેન,ચકી જેવા અનેકાનેક પંખીઓ અને પશુઓને પોષતાઅને તેના સહિત સમગ્ર સૃષ્ટિને સંતુલિત રાખતા વન ને બચાવવાને યાદ કરાવતો દિવસ એટલે૨૧ માર્ચ વિશ્વ વન દિવસ અને જીવસૃષ્ટિનો ઉદ્ ભવ જેમાં થયો તે પાણી બચાવવાનો દિવસ એટલે વિશ્વ જળ દિન ૨૨ માર્ચે ઉજવાય છે.તો આવો જાણીએ તેનું મહત્વ. ૨૦ માર્ચ: વિશ્વ ચકલી દિન “મારે ઘેર ચણવા આવો ને ચકીબેન.....” “ચકીબાઈ ચકીબાઈ મારે ઘેર રમવા આવશો કે નહિ