હું એક સ્વતંત્ર સ્ત્રી

  • 4.3k
  • 1.2k

જમાનો બદલાયો છે સમય પેલી ચબરાક નાની ઢીંગલી ની જેમ દોડાદોડ કરતો સરકે જાય છે, હવે સમય ની વાત આવી છે તો i think મને લાગ્યું કે મારી ઉંમર પૂછશો ? (હલકા સ્મિત સાથે)ઉંમર તો જસ્ટ એક નમ્બર ગેમ છે ને હું એમાં નથી માનતી, કોઈ નાની ઉંમરે પણ પરિપક્વ હોઈ શકે ને કોઈ પચાસ પછી પણ નાના બાળક જેવું માસુુુમ હોઈ શકે, હું ને આ બન્ને કેેેટેગરી માં આવી જાઉં છું ☺️?હવે તમે એમ વિચારસો કે આમાં હજુ સુધી વાર્તા ના શિર્ષક નો ઉલ્લેેેખ કેમ નથી ને હું નાહક ના તમાંરી જોડે ગપાટા મારવા લાગી ? અરે જોજો