તાકાત માણસ ની કમજોરી હોય છે અને હિંમત પણ એક જાત ની કમજોરી સાબીત થતી હોય છે પરંતુ CBI એ જે કેસ હાથ માં લીધો હતો એમા હિંમત ની સાથે કમજોરી પણ હતી, હિંમત ની વાત કરીએ તો MAL એક તાકાતવાર અને ફુલ હિંમતવાળો માણસ હતો પણ એની કમજોરી એનો પોતાનો લાડકો દિકરો જે હવાશખોર હતો અને એણે એના ચાર મીત્રો સાથે મડિ ને એક છોકરી પર બળાત્કાર ગુજર્યો હતો અને બેરહમ થી એ છોકરી ની હત્યા પણ કરી હતી, પણ હજી કડિ થી કડિ જોડવા ની બાકિ હતી,દિપક અને રાણે સાહેબ એ વધારે તપાસ હાથ ધરી હતી અને જાણવા