પ્રેત યોનિની પ્રીત... - 14

(124)
  • 7k
  • 3.9k

પ્રકરણ-14પ્રેત યોનીની પ્રીત "અરે વિધુ... તું આજકાલ શું કરી રહ્યો છે ? કે ગલ્લે બેસી ગપાટાં હાંકે છે ? આગળ શું વિચાર્યું ? પાપાએ વિધુને પૂછ્યું. "પાપા હજી હમણાં સવાર પડી છે અને તમે પાછુ ચાલુ કર્યું પાપા હુ બધાં પ્લાનીંગમાં જ છું ચિંતા છોડો.... માં ચા પીવરાવને સવાર પડી ગઇ મને પણ ખબર પડી ગઇ. પાપા હું આવતાં મહિનાથી નવરો નહીં હોઊં એ નક્કી.. હમણાં થોડા દિવસ આપો પછી એમાંજ હું વ્યસ્ત રહેવાનો છું તમેજ કહેતાં હતાં થોડું ફરી લે.. અને હવે.. "અરે તમે પણ શું છોકરાને સવાર સવારમાં ટોકવા બેઠાં મારો છોકરો વધારાનો નથી તે આમ બોલ બોલ