જાણે-અજાણે (46)

(60)
  • 4.8k
  • 3
  • 2.5k

ઘણાં પ્રશ્નોથી ઘેરાયેલી રેવા નિયતિ બની પોતાનાં પિતાનાં હાથના સહારે બહાર આવી ગઈ હોય તેમ લાગી રહ્યું હતું. થોડીક ક્ષણો માટે નિયતિ બનેલી રેવાને જાણે અજાણે જે હૂંફ જોઈતી હતી તે મળી ગઈ. પણ સાથે સાથે એક લાગણી અને કરુણાની ભાવના પણ આવી ગઈ. પોતાનાં પિતા માટે અને ખાસ તો સાક્ષી માટે. જે થોડો ઘણો શક પોતાની બહેન પર હતો તે પણ હવે હવા બની ગયો હતો. ધીમે ધીમે રેવા નિયતિ તરફ પ્રયાણ કરી રહી હતી. આ વાતથી અજાણ રોહન પ્રકૃતિ સાથે પોતાનાં ગંદા વિચારોને અમલમાં મુકી રહ્યો હતો. રેવાને રોહન પહેલેથી જ થોડો