આપણે જોયુ કે, પ્રબલ પ્રલોકી ને પોતાના દિલ ની વાત કહે છે. પ્રલોકી જવાબ મા કહે છે પ્રબલ તું કોઈ મૂવી નો હીરો છે ? પ્રબલ ડરી જાય છે. હવે જાણો આગળ... પ્રબલ, તું કોઈ મૂવી નો હીરો છે ? કોઈ એ કહ્યું છે તને આટલા બધા ડાયલોગ બોલવાનું ?? તો કેમ બોલ્યા કરે છે ? I love you કહ્યું તો પતી ગયું ને. I love you too... yar.. પ્રબલ હું એટલું જ કહીશ તું જે ફીલ કરે છે એ જ હું ફીલ