સનસેટ વિલા - ભાગ - ૧૨ - છેલ્લો ભાગ

(129)
  • 5.2k
  • 2
  • 2.7k

નમસ્તે મિત્રો કેમ છો બધા ? પાછળ ના ભાગ મા જોયુ કે જયા રાજેશ ને મારવાનુ કહે છે પણ રાજેશ ત્યાથી બચી ને ભાગી જશે એમ કહે છે. જયા એને છૂટ આપે છે કે ભાગી ને બતાવ. હવે જોઈએ આગળ. . . રાજેશ જેવો ત્યાં થી ભાગવા જાય છે કે જયા તરત જ હાથ લાંબો કરી એની ગરદન પકડી લે છે અને રાજેશ ને ઉંચકી ને હોલ મા ફેંકે છે. રાજેશ ઉપર થી નીચે પછડાય છે એટલે એને ખૂબ વાગે છે અને એ ઊભો થવાની કોશિશ કરે