વિખરાયેલાં શમણાં - ૩

  • 2.8k
  • 1.1k

અંજાન રસ્તે ચાલતાં ચાલતાં રસ્તો ભૂલી જવાય, ના મળતા રસ્તો સફરમાં કેવી ભુલભુલામણી થાય!!"કાવ્યાને તેની પર શક જાય કે તે ઘણી બધી સ્ત્રી સાથે વાતો કરે છે. તે તેની પ્રોફાઈલમાં જઈ તેનું ફ્રેન્ડ લિસ્ટ ચેક કરે.. તેની લાઈક, કોમેન્ટ્સ ચેક કરે. પણ તેના વિશે કંઈ વિશેષ માહિતી મેળવી શકે નહીં.""કાવ્યાને થતું કે એની સાથે વાતો કરી કંઈક ખોટું તો નથી કરી રહી ને, પણ કોણ જાણે કેમ તે સાચું ખોટું સમજી શકતી ના હતી. એક નવી રમત રમાઈ રહી હતી. હવે લાગણીઓ સાથે રમત રમવાનું શરૂ કરે છે. એકબીજાના અહમ ને ઠેસ પહોંચાડી પોતાના અહમને સંતોષવાની નવી રમત..""તેની પોસ્ટથી કાવ્યાને ઘણું