ધ્યેય દિ જાન - 2

  • 3.5k
  • 1.4k

ધ્યેય અને જાન નો પ્રેમ સાચો હતો પણ સમય ખોટો હતો, બંનેની ઉમર પ્રમાણે વિચારો નાના હતા આગળ શું થશે કે શું કરશુ એ વિચાર્યા વગરજ પ્રેમમાં લીન રહેતા સ્વાભાવિક છે નાની ઉમર માં આગળના વિચારો ના કરતા હોય ખાલી એકબીજા નામાંજ મશગુલ હોય છે, અને આ વાત જયારે જાને મને કરી એના સાથે એમ પણ મને કીધું કે હવે મારી સગાઇ થઇ ગય છે મેં એને અભિનંદન પાઠવ્યા બંનેની સગાઇ થઇ ગય એટલે પણ ત્યાંજ એને ધીમા અવાજે નારાજ થઈને બોલી એની સાથે નય બીજા છોકરા સાથે જેનું નામ ઋષિ છે, એક અધ્યાય માં બીજો અધ્યાય પણ જોડાતો ગ્યો