Detective Dev - 4 - Great Grand Finale

(31)
  • 3.6k
  • 2
  • 1.7k

વેઈટ ... પ્રિયંકા બોલી. જલ્પા, જો તું મને આ તારો ટોલ, ડાર્ક હેન્ડસમ ભાઈ નિલેશ આપ તો હું તને દેવ આપી દઉં! પ્રિયંકાએ શરત મૂકી. બહેન, આઈ રિઅલી લાઈક પ્રિયંકા! શી ઇઝ સો ક્યૂટ આઇ એમ ઇન લવ વીથ હર! નિલેશ બોલ્યો. સૌની વચ્ચે ની દુશ્મની મટી ગઈ. જલ્પા - દેવ અને નિલેશ - પ્રિયંકા એક બીજાને ભેટી પડ્યા. રાજે એક બાજુ જઈ, ફૉન કરી તેના આદમીઓ દ્વારા ચારેય ને કલોરોફોમૅ સુંઘાડી દિધુ!