BAAGHI - 3

(38)
  • 6.2k
  • 1.7k

BAAGHI 3 : ટાઇગર હૈ તો સબ કુછ મુમકીન હૈઆમ તો ટાઇગર શ્રોફ ફિલ્મમાં હોય એટલે આપણે ફાઇટિંગ જોવા જતા હોય એવું જ લાગે. એ પણ દરેક ફિલ્મમાં એક- બે નવી સ્ટાઇલ લઈને આવી જાય. નવી નવી એક્શન જોવી ગમે, પરંતુ ફિલ્મમાં બીજું કઈક તો હોવું જોઇએ ને!!આમ તો કોઈ ફિલ્મનો ત્રીજો ભાગ ભાગ્યે જ સારો હોય છે. હોલીવુડની જેમ આપણે અહીં કોઈ ફ્રેન્ચાઇઝ લાંબી ચાલતી નથી કારણ કે એકને એક એકડો ઘૂંટાવ્યા રાખે છે. બાગી 3નું ટ્રેલર જોયું ત્યારે જ એવું લાગ્યું કે, જાણે આખું ફિલ્મ જોવાય ગયું. કેમ કે, સ્ટોરી સામે જ હતી. એના મોટા ભાઈને કોઈ હેરાન