...તો આ femininity

  • 2.7k
  • 943

...તો આ Femininityરિક્ષા... રિક્ષા... એક રિક્ષા નથી ઉભી રહેતી. કેટલું મોડું થઈ રહ્યું છે. હું મનમાં જ બોલી. 'કેટલી વાર છે ?' મિત્રનો મેસેજ આવ્યો'આવું જ છું.. બસ 5 મિનિટ' મેં ફટાફટ ટાઈપ કર્યું. તમને બધાને થતું હશે કે આ શ્રુતી ને ક્યાં પહોંચવાની ઉતાવળ છે તો હું જણાવી દઉં તમને કે હું ફિલ્મ જોવા જઇ રહી છું થિયેટરમાં એ પણ પહેલી જ વાર અને અમારી કોલેજની ગર્લ સ્ક્વોડ સાથે... વિમેન્સ ડે છે ને તો સેલિબ્રેશન.એક રિક્ષા આવીને ઉભી રહી. રિક્ષાવાળા ભાઈએ એનું રોજનું રટણ ચાલુ કર્યું.ગાંધી રોડ... બસ સ્ટેન્ડ... શિવ મંદિર સુધી.... અને પછી મને પૂછ્યુંઆવવું છે બેન ??એની રિક્ષામાં પહેલાથી જ બેઠેલા બે